MCQ
ધારોકે $\lambda \in Z , \vec{a}=\lambda \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-\hat{j}+2 \hat{k}$. ધારોકે $\vec{c}$ એવો સદિશ છે કે જેથી $(\vec{a}+\vec{b}+\vec{c}) \times \vec{c}=\overrightarrow{0}, \vec{a} \cdot \vec{c}=-17$ અને $\vec{b} \cdot \vec{c}=-20$.તો $|\vec{c} \times(\lambda \hat{i}+\hat{j}+\hat{k})|^2$ $=........$
  • A
    $62$
  • B
    $46$
  • C
    $53$
  • D
    $49$

Answer

$(\vec{a}+\vec{b}+\overrightarrow{ c }) \times \overrightarrow{ c }=0$

$(\vec{a}+\vec{b}) \times \vec{c}=0$

$\overrightarrow{ c }=\alpha(\overrightarrow{ a }+\overrightarrow{ b })=\alpha(\lambda+3) \hat{ i }+\alpha \hat{ k }$

$\vec{b} \cdot \vec{c}=-20 \Rightarrow 3 \alpha(\lambda+3)+2 \alpha=-20$

$\vec{a} . \vec{c}=-17 \Rightarrow \alpha \lambda(\lambda+3)-\alpha=-17$

$\Rightarrow \alpha(3 \lambda+9+2)=-20$

$\alpha\left(\lambda^2+3 \lambda-1\right)=-17$

$17(3 \lambda+11)=20\left(\lambda^2+3 \lambda-1\right)$

$20 \lambda^2+9 \lambda-207=0$

$\lambda=3 \quad(\lambda \in Z)$

$\Rightarrow \alpha=-1 \quad \Rightarrow \overrightarrow{ c }=-(6 \hat{ i }+\hat{ k })$

$\overrightarrow{ v }=\overrightarrow{ c } \times(3 \hat{ i }+\hat{ j }+\hat{ k })$

$=\left|\begin{array}{lll}\hat{i} & \hat{j} & \hat{k} \\ -6 & 0 & -1 \\ 3 & 1 & 1\end{array}\right|=\hat{i}+3 \hat{j}-6 \hat{k}$

$|\overrightarrow{ v }|^2=(-1)^2+3^2+6^2=46$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $I = {\kern 1pt} \int\limits_0^{\frac{\pi }{6}} {\frac{{\cos x}}{x}dx,J = \int\limits_{\frac{\pi }{3}}^{\frac{\pi }{2}} {\frac{{\cos x}}{x}dx.} } $ તો આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.
અહી $f : R \rightarrow R$ એ વિકલનિય વિધેય છે કે જેથી $f^{\prime}(x)+f(x)=\int \limits_0^2 f(t) d t$ થાય જો  $f(0)=e^{-2}$ હોય તો  $2 f (0)- f (2)$ ની કિમંત  $.........$ મેળવો.
જો $Z$ પર $a*b = a^2 + {b^2},$ તો $\left( {2*3} \right)*4 = ........$
જો સંબંધ $R$: $\left\{ {\left( {x,y} \right);3x + 3y = 10} \right\} $ એ ગણ $N$ પર વ્યાખિયાયિત છે 

વિધાન $-1$ : $R$ એ સમિત છે

વિધાન  $-2$ : $R$ એ સ્વવાચક છે

વિધાન $-3$ : $R$ એ પરંપરિત છે.

    હોય તો આપેલ વિધાન માટે સાચી શ્રેણી ........... થાય.

(જ્યા $T$ અને $F$ નો અર્થ અનુક્ર્મે સાચુ અને ખોટુ છે.) 

જો ${{\tan }^{-1}}\left( \frac{\sqrt{1+{{x}^{2}}}-1}{x} \right)=4,$ તો $x=............$
જો ${I_1} = \int\limits_0^1 {{e^{ - x}}} {\cos ^2}\,x\,dx\,;\,{I_2} = \int\limits_0^1 {{e^{ - {x^2}}}} {\cos ^2}\,x\,dx$ અને $\,{I_3} = \int\limits_0^1 {{e^{ - {x^3}}}} dx$  તો 
જો $R = \{(1, 3), (4, 2), (2, 4), (2, 3), (3, 1)\}$ એ ગણ $A = \{1, 2, 3, 4\}$ પરનો સંબંધ આપેલ હોય તો સંબંધ $R$ એ . . . . છે.
જો $\bar a,\,\bar b$  અને $\bar c$  પરસ્પર લંબ  સદીશો હોય અને $\,|\bar a|\,\, = \,\,1,\,\,|\bar b|\,\, = \,\,3$ અને $|\bar c|\,\, = \,\,5\,$ હોય તો , $ \left[ {\bar a\, - 2\bar b\,\,\,\bar b\, - \,3\bar c\,\,\,\bar c\, - \,4\bar a} \right]\, = \,\,......$
$\int_{1}^{2} [f\{g(x)\}]^{-1}.f'\{g(x)\}\cdot g'(x)dx$ જ્યાં $g(1)=g(2).$ ની કિંમત$=\ ....$
જો $A$ ની કક્ષા $m \times n$ તો $B$ ની કક્ષા મેળવો કે જેથી $AB$ અને$ BA$ બંને વ્યખ્યાયિત થાય.