MCQ
ધારોકે $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો છે. ધારોકે $|\vec{a}|=1,|\vec{b}|=4$ અને $\vec{a} \cdot \vec{b}=2$, જો $\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}$ હોય,તો $\vec{b} \cdot \vec{c}$ નું મૂલ્ય $.......$ છે.
  • A
    $-24$
  • B
    $-48$
  • C
    $-84$
  • D
    $-60$

Answer

$\overrightarrow{ c }=(2 \overrightarrow{ a } \times \overrightarrow{ b })-3 \overrightarrow{ b }$

$\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=\overrightarrow{ b } \cdot(2 \overrightarrow{ a } \times \overrightarrow{ b })-3 \overrightarrow{ b } \cdot \overrightarrow{ b }$

$=-3| b |^2$

$=-48$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\hat i + x\,\hat j,4\hat i - \hat j + x\hat k$ અને $ - x\hat i + \hat j - \hat k$ ધારવાળા સમાંતર ફલકનું ઘનફળ મહતમ કરવા માટે જ્યાં $X\notin (-1,1)$
જો શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&{ - 1}\\3&4&5\\0&6&7\end{array}} \right]$ અને તેનો વ્યસ્ત ${A^{ - 1}} = \left[ {\begin{array}{*{20}{c}}{{a_{11}}}&{{a_{12}}}&{{a_{13}}}\\{{a_{21}}}&{{a_{22}}}&{{a_{23}}}\\{{a_{31}}}&{{a_{32}}}&{{a_{33}}}\end{array}} \right]$, તો ${a_{23}}$=
ગોલકના ધનફળનો વૃદ્ધિદર $4 \pi$ ધન સેમી/સેકન્ડ છે, જ્યારે ધનફળ $288 \pi$ ધનસેમી હોય ત્યારે ત્રિજ્યાનો વૃદ્ધિદર........ છે.
જો $A = \left| {\,\begin{array}{*{20}{c}}5&6&3\\{ - 4}&3&2\\{ - 4}&{ - 7}&3\end{array}\,} \right|\,,$ તો બીજી હારના ઘટકોના સહઅવયવ મેળવો.
વિધેય $f(x)=^{16-x}C_{2x-1}+^{20-3x}P_{4x-5}$ નો પ્રદેશ $...........$
પરવલય કે જેની અક્ષ $ y-$અક્ષને સમાંતર હોય તેનું વિકલ સમીકરણ મેળવો.
$I(x)=\int \frac{\sec ^{2} x-2022}{\sin ^{2022} x} d x$ માટે $I\left(\frac{\pi}{4}\right)=2^{1011}$ હોય તો 
જે શ્રેણિકના ઘટકો $a_{i j}=\frac{1}{2}|i-3 j|$ દ્વારા મળે તેવા $3 \times 2$ શ્રેણિકની રચના કરો.
જો ${\cos ^{ - 1}}x + {\cos ^{ - 1}}y = 2\pi ,$ તો ${\sin ^{ - 1}}x + {\sin ^{ - 1}}y =\  .... . ..$
$(1, -3, 5)$ માંથી પસાર થતી રેખાનો સદિશ યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે તો તે રેખાનું સમીકરણ …………