MCQ
જો ${\cos ^{ - 1}}x + {\cos ^{ - 1}}y = 2\pi ,$ તો ${\sin ^{ - 1}}x + {\sin ^{ - 1}}y =\  .... . ..$
  • A
    $\pi $
  • $ - \pi $
  • C
    $\frac{\pi }{2}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$ - \pi $
${\cos ^{ - 1}}x + {\cos ^{ - 1}}y = 2\pi $
$ \Rightarrow \frac{\pi }{2} - {\sin ^{ - 1}}x + \frac{\pi }{2} - {\sin ^{ - 1}}y = 2\pi $
$ \Rightarrow \pi - ({\sin ^{ - 1}}x + {\sin ^{ - 1}}y) = 2\pi $
$ \Rightarrow {\sin ^{ - 1}}x + {\sin ^{ - 1}}y = - \pi $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારેા કે $f(x)=(x+1)^2-1 \,x\geq -1 $.

વિધાન $1:$ $S=\{x:f(x)=f^{-1}(x)\}=\left\{ {0, - 1} \right\}$

વિધાન $2$ : $ f $ એ એક-એક અને વ્યાપત છે.

ધારો કે $f: R \rightarrow R$ એ$f(x)=\left\{\begin{array}{l}\max \left\{t^{3}-3 t\right\} ; x \leq 2 \\ t \leq x \\ x^{2}+2 x-6 ; 2 < x < 3 \\ {[x-3]+9 ; 3 \leq x \leq 5} \\ 2 x+1 \quad ; \quad x > 5\end{array}\right\}$
વડે વ્યાખ્યિત વિધેય છે.જ્યાં $[t]$ એ $t$ કે તેથી નાના તમામ પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક છે.ધારો કે જ્યાં $f$ વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા $m$ અને $I =\int\limits_{-2}^{2} f( x ) dx$.છે. તો ક્રમયુક્ત જોડ $( m , I )=.........$
$\sqrt {\sec \sqrt x } $ નું વિકલન મેળવો.
પ્રાકૃતિક સંખ્યાના ક્રમિક અગિયાર સંખ્યામાંથી કોઈ પણ ત્રણ સંખ્યા પુનરાવર્તન સિવાય પસંદ કરવામાં આવે તો તે ત્રણ સંખ્યા ધન તફાવત સાથે સમાંતર શ્રેણીમાં પસંદ થાય તેની સંભાવના શોધો 
શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}\lambda &{ - 1}&4\\{ - 3}&0&1\\{ - 1}&1&2\end{array}} \right]$ નો વ્યસ્ત તોજ મળે જો $..... . .$
જો $\sum_{r=1}^{50} \tan ^{-1} \frac{1}{2 r^{2}}=p$ તો  $\tan p$ ની કિમંત મેળવો.
$\int_{}^{} {\frac{{\cos {\rm{ec}}x}}{{\log \tan \frac{x}{2}}}\;dx = } $
ધારો કે રેખા $\mathrm{L}$ એ, રેખાઓ $x-2=-y=z-1,2(x+1)=2(y-1)=z+1$ ને છે, તથા રેખા $\frac{x-2}{3}=\frac{y-1}{1}=\frac{z-2}{2}$ ને સમાંતર છે. તો નીચેના બિંદૂઓ પૈકી ક્યું $L$ પર આવેલ છે ?
$\sin ^2\left(\sin ^{-1} \frac{1}{2}\right)+\tan ^2\left(\sec ^{-1} 2\right)+\cot ^2\left(\operatorname{cosec}^{-1} 4\right)=$_________.
સમીકરણ $x + y\frac{{dy}}{{dx}} = 2y$ નો ઉકેલ $........$