MCQ
ધારોકે $\vec{a}=\hat{i}+\alpha \hat{j}+3 \hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-\alpha \hat{j}+\hat{k} \cdot$ છે. જેની પાસ પાસેની બાજુઓ સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વડે દર્શાવેલ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું નું ક્ષેત્રફળ $8 \sqrt{3}$ ચો. એકમ હોય, તો તે $\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }$ ....... .
  • A
    $10$
  • $2$
  • C
    $5$
  • D
    $4$

Answer

Correct option: B.
$2$
b
$\overrightarrow{ a }=\hat{ i }+\alpha \hat{ j }+3 \hat{ k }$

$\overrightarrow{ b }=3 \hat{ i }-\alpha \hat{ j }+\hat{ k }$

area of parallelogram $=|\overrightarrow{ a } \times \overrightarrow{ b }|=8 \sqrt{3}$.

$\overrightarrow{ a } \times \overrightarrow{ b }=\left|\begin{array}{ccc}\hat{ i } & \hat{ j } & \hat{ k } \\ 1 & \alpha & 3 \\ 3 & -\alpha & 1\end{array}\right|=\hat{ i }(4 \alpha)-\hat{ j }(-8)+\hat{ k }(-4 \alpha)$

$\therefore|\overrightarrow{ a } \times \overrightarrow{ b }|=\sqrt{64+32 \alpha^{2}}=8 \sqrt{3}$

$\Rightarrow 2+\alpha^{2}=6 \Rightarrow \alpha^{2}=4$

$\therefore \overrightarrow{ a } \cdot \overrightarrow{ b }=3-\alpha^{2}+3=2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

The value of the integral  $\int\limits_4^{10} {\frac{{\left[ {{x^2}} \right]dx}}{{\left[ {{x^2} - 28x + 196} \right] + \left[ {{x^2}} \right]}}}$ મેળવો. [ કે જ્યાં  $\left[ x \right]$ મહતમ પૃણાંક છે .]
જો $f(x)$ = $\left| {\sin \,x} \right| + \left| {\cos \,x} \right|$ અને $g(x)$ = $[x]$ હોય તો $h(x)$ નુ આવર્તમાન મેળવો. જ્યા $h(x)$ = $gof(x)$ અને $[.]$ એ મહત્તમ પુર્ણાંક વિધેય છે. 
જો $\frac{{{d^2}y}}{{d{x^2}}} = 0 $ તો . . .
$\frac{x-2}{3}=\frac{y-3}{4}=\frac{z-1}{2}$ અને $\frac{x-4}{4}=\frac{y-5}{5}=\frac{z-2}{3}$ વચ્ચેનું લઘુતમ અંત૨ શોધો.
$\int_0^2 {\frac{{{3^{\sqrt x }}}}{{\sqrt x }}} \,dx =$
$3 P(A)=P(B)=\frac{5}{13}$ અને $P\left(\frac{A}{B}\right)=\frac{3}{5}$ તો $P(A \cup B)=$ ______________
જો $f(x) = x + e^x,$ તો  $f^{-1}(x),$ અને  $x = 1$ અને $x = 1 + e$ અને  $x$ -અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$5$  મીટર લાંબી નિસરણી દિવાલ સાથે જોડેલી છે. નિસરણીનો નીચેનો છેડો જમીન પર $2$  મીટર/સેકન્ડના દરથી દિવાલથી દૂર જાય છે. જ્યારે નિસરણીનો નીચેનો છેડો દિવાલથી $4$  મીટર દૂર હોય ત્યારે દિવાલ પરની તેની ઊચાઈ કેટલી ઝડપથી ઘટતી જાય છે?
 $\left| {\,\begin{array}{*{20}{c}}1&a&{{a^2}}\\{\cos (p - d)x}&{\cos px}&{\cos (p + d)x}\\{\sin (p - d)x}&{\sin px}&{\sin (p + d)x}\end{array}\,} \right|$ ની કિમંત $. . ...... $ પર આધારિત નથી.
સમીકરણ $2{\cos ^{ - 1}}x + {\sin ^{ - 1}}x = \frac{{11\pi }}{6}$ ના ઉકેલની સંખ્યા મેળવો.