સ્તંભ $I$ | સ્તંભ $II$ |
$(a)$ કોપર | $(i)$ અધાતુ |
$(b)$ ફ્લોરિન | $(ii)$ સંક્રાંતિ ધાતુ |
$(c)$ સિલિકોન | $(iii)$ લેન્થનોઇડ |
$(d)$ સિરિયમ | $(iv)$ અર્ધધાતુ |
સાચી જોડ ઓળખો:
આશય (aspect) | ધાતુ |
$(a)$ ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. | $(i)$ સ્કેન્ડિયમ |
$(b)$ ધાતુ કે જે $3d$ સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. | $(ii)$ કોપર |
$(c)$ ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. | $(iii)$ મેંગેનીઝ |
$(d)$ ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની $+1$ ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. | $(iv)$ ઝિંક |
સાયો વિકલ્પ પસંદ કરો.