આશરે સંયોજકતા = ( આશરે પરમાણુભાર) \(/\) ( તુલ્યભાર)
\( = {\text{ }}\frac{{{\text{206}}{\text{.45}}}}{{{\text{103}}{\text{.6}}}}\,\, = \,\,1.99\,\,\, \approx \,\,2\)
આથી તત્વનો ચોક્કસ પરમાણુભાર = તુલ્યભાર \(\times\) સંયોજકતા \( = 103.6\) \(\times\) \(2 = 207.2\)
[આપેલ $Br_2$ નું મોલર દળ $=160\,g\,mol^{-1}$
$C$ નું પરમાણ્વિય દળ = $12\,g\,mol^{-1}$
$Cl$ નું પરમાણ્વિય દળ = $35.5\,g\,mol^{-1}$
ડાય-બ્રોમિનની ઘનતા = $3.2\,g\,mL^{-1}$
$CCl_4$ ની ઘનતા = $1.6\,g\,mL^{-1}$]