Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તત્ત્વોના લાક્ષણિક $X-$કિરણ સ્પેક્ટ્રા નિયમિતતા દર્શાવે છે તેવું જોવા મળેલ છે. જ્યારે ઉત્સર્જિત $X-$કિરણોની આવૃત્તિથી ધાત (પાવર) “$n$” એટલે કે $v^n$ નો આલેખ (ગ્રાફ) પરમાણુક્રમાંક “$Z$” વિરુધ્ધ દોરવામાં આવે તો નીચે મુજબ આલેખ (ગ્રાફ) પ્રાપ્ત થાય છે.તો $n$નું મૂલ્ય શોધો.