Question
ધન વિષમ આવૃત્તિ-વિતરણ એટલે શું ?

Answer

આવૃત્તિ- વિતરણના આવૃત્તિવક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ - વિતરણની ધન વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કેહવાય. આ લક્ષણને લીધે સમષ્ટિમાં ધન વિષમતા રહેલી છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$10$ અવલોકનોનું વિચરણ $81$ છે. જો પ્રત્યેક અવલોકનને $(–3)$ વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા-જુદા 4 રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે ?
સરેરાશ વિચલન એટલે શું $?$
$h(x)=2, x \in N$ એ કેવું વિધેય છે?
10 અવલોકનોનું ચતુર્થક વિચલન 3.5 છે. જો પ્રત્યેક અવલોકનમાં 1.5 ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય ?
સરળ યાદચ્છિક નિદર્શનમાં સામાન્ય રીતે નિદર્શ મેળવવા માટે કઈ-કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે ?
સ્તરીકરણ $($stratification$)$ એટલે શું $?$
કોઈ એક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે જો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી માહિતી એકત્રિત કરવામાં આવે તો તે તપાસને કઈ તપાસ કહેવાય ?
વિષમતા મેળવવાની પદ્ધતિઓનાં નામ લખો.
જો કોઈ માહિતીનો વિસ્તાર $10$ હોય અને દરેક અવલોકનને $2$ વડે ગુણી $5$ ઉમેરવામાં આવે, તો મળતી માહિતીનો વિસ્તાર કેટલો થાય $?$