Question
સરેરાશ વિચલન એટલે શું $?$

Answer

આપેલી માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકની સરેરાશ કિંમતને સરેરાશ વિચલન કહેવામાં આવે છે. તેને સંકેતમાં $'MD\ ’$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ પણ સમસ્યા કે પ્રશ્નના આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં પાયાની બાબત જણાવો.
આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ ક્યારે કહેવાય $?$
એક પદિક નિદર્શ માટે નિદર્શ અંતરાલ 15 છે. નિદર્શમાં 67મો એકમ પસંદ થયો હોય, તો તેની અગાઉ પસંદ થયેલ એકમનો ક્રમ જણાવો.
એક કુટુંબનો માસિક ખર્ચ ₹ 24,000 છે. જો ખોરાકનો ખર્ચ ₹ 8000 હોય, તો તેનો વૃત્તાંશ કેટલો થાય ?
યાદચ્છિક સંખ્યાઓનાં પ્રચલિત કોષ્ટકોનાં નામ લખો.
સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યસ્થના સ્થાન વિશે શું કહેશો $?$
એક ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ $2$ અને સામાન્ય ગુણોત્તર $5$ હોય, તો ચોથું પદ શોધો.
સંખ્યાત્મક માહિતીનાં બે ઉદાહરણો લખો.
ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત લખો.
પ્રસારના નિરપેક્ષ માપો જણાવો.