Question
ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી?

Answer

ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. એમને ત્યાં લક્ષ્મીની છોળો ઊછળતી હતી. તેમની પાસે ઘરમાં ખરચતાં ખૂટે નહિ એટલું ધન હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free