વાર | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર | શનિવાર |
શિક્ષકનું પાત્ર ભજવશે | નીશા | વિભા | જયેશ | શોભા | માયા | નયન |
( ૧ ) માયાનો વારો કયા દિવસે આવશે?
( ૨ ) શુક્રવારના તરત પછીના દિવસે શિક્ષકનું પાત્ર કોણ ભજવશે?
( ૩ ) વિભા કયા વારના તરત પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે?
( ૪ ) મંગળવારના તરત પહેલાંના દિવસે શિક્ષક બનવાનો વારો કોનો આવશે?
( ૫ ) જયેશનો વારો કયા દિવસે આવશે?
દિવસ/તાસ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
સોમવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | ચિત્ર | સંગીત |
મંગળવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | સંગીત | રમત-ગમત |
બુધવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | લાયબ્રેરી | ચિત્ર |
ગુરુવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | રમત-ગમત | લાઈબ્રેરી |
શુક્રવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | ચિત્ર | સંગીત |
શનિવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | લાઈબ્રેરી | રમત-ગમત |
( ૧ ) લાઇબ્રેરીનો તાસ ક્યા ક્યા દિવસે આવે છે?
( ૨ ) શુક્રવારે ચોથો તાસ ક્યા વિષયનો છે?
( ૩ ) મંગળવારે છેલ્લો તાસ કયા વિષયનો છે?
( ૪ ) ત્રીજો તાસ ક્યા વિષયનો છે?
( ૫ ) સંગીતનો તાસ ક્યા ક્યા દિવસે આવે છે?
દિવસ | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર | શનિવાર |
બેસવાનો વારો | મીના | ભાવના | સોનલ | મહેશ | અશોક | સોહમ |
( ૧ ) મહેશનો વારો કયા દિવસે છે?
( ૨ ) શુક્રવારના તરત પછીના દિવસે કોનો વારો છે?
( ૩ ) મીનાનો વારો કયા દિવસના તરત પહેલાંના દિવસે છે?
( ૪ ) બુધવારે કોનો વારો છે?
( ૫ ) શનિવારના તરત પહેલાંના દિવસે કોનો વારો છે?
દિવસ | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર | શનિવાર | રવિવાર |
રમત | લાંબી કૂદ | ચેસ | કબડી | ક્રિકેટ | ખો-ખો | કૅરમ | વૉલીબૉલ |
( ૧ ) ક્રિકેટ કયા દિવસે રમાય છે?
( ૨ ) વૉલીબૉલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે?
( ૩ ) લાંબી કૂદ કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય છે?
( ૪ ) શનિવારના તરત પહેલાંના દિવસે કઈ ૨મત રમાય છે?
( ૫ ) મંગળવારના તરત પછીના દિવસે કઈ ૨મત ૨માય છે?