Question
ધૃતરાષ્ટ્રની રાજસભામાં કયા મહાનુભાવો છે?

Answer

ધૃતરાષ્ટ્રની રાજસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ, વિદુર જેવા મહાનુભાવો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free