Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટ્રાન્સમીટીંગ (પ્રસારણ) એન્ટેનાને પૃથ્વીની સપાટી ઉપર રાખવામાં આવેલ છે. $4\,km$ અંતરે $line\,of\,sight$ પરથી (સીધી રેખામાં) આવતા સિગ્નલને રીસીવ (ગ્રાહ્ય) કરવા માટે પ્રસારિત એન્ટીનાની લધુત્તમ ઊંચાઈ $x \times 10^{-2} \,m$ છે. $x$ નું મૂલ્ય ........ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $R =6400\,km$ ધારો.)
$^{\prime} f _{ m } ^{\prime}$ આવૃત્તિ ધરાવતાં મેસેજ (સંદેશા) સિગ્નલને $^{\prime} f _{ c } ^{\prime}$ આવૃત્તિ ધરાવતાં કેરીયર સિગ્નલમાં કંપવિસ્તાર અભિમિશ્રિત દ્વારા રૂપાંતરણ કરીને એન્ટેના દ્વારા વિકેરીત કરવામાં આવે છે. હવામાં સિગ્નલની તરંગલંબાઈ ........ હશે.
એક અવાજના સિગ્નલમાં બે અલગ અલગ અવાજ છે જેમાં એક $200\,Hz$ થી $2700\,Hz$ આવૃતિ ધરાવતો માણસનો અવાજ અને બીજો $10200\,Hz$ થી $15200\,Hz$ આવૃતિ ધરાવતા સંગીતનો અવાજ. આ બંને સિગ્નલને એક સાથે મોકલવા અને માત્ર માણસના અવાજને મોકલવા માટે વપરાતા $AM$ સિગ્નલના બેન્ડવિડ્થનો ગુણોત્તર કેટલો મળે?