Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્યાવકાશમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્રની ઉર્જાઘનતા $\left( U _{ e }\right)$ અને ચુંબકીયક્ષેત્રની ઉર્જાઘનતા $\left( U _{ m }\right)$ માટે શું સાચું હોય?
જો $\vec{E}$ અને $\vec{K}$ એ $EM$ તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ $...........$ વડે રજુ કરવામાં આવે છે.($\omega -$આવર્તન કોણીયવેગ)
જો વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ માઇક્રોવેવ, ક્ષ-કિરણ, પારરક્ત, ગામા કિરણ, પારજાંબલી, રેડિયો તરંગ અને દૃશ્ય પ્રકાશને અનુક્રમે $M, X, I, G, U, R$ અને $V$ વડે દર્શાવવામાં આવે તો તરંગલંબાઈનો ચડતો ક્રમ શું હશે?