Question
દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો ?

Answer

શેઠના ચારેય દીકરાઓનું મન વેપારધંધામાં લાગેલું હતું. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free