Question
નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખોઃ પૂર્તિ

Answer

સમાચારપત્ર સાથે પુરક લખાણ $($પૂર્તિ$)$ તરીકે છપાતો વિશેષ સામગ્રીવાળો અંક. દા. ત., રમતગમત, ધર્મ, સ્ત્રી, સિનેમા, વ્યાપાર વગેરે સબંધિત વિશેષ પૂર્તિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free