Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiઝબકજ્યોત (ગદ્ય)2 Marks
Question
દીપક કેવી રીતે ઘવાયો?
✓
Answer
પ્રસ્તુત કૃતિનોસમયગાળો, આઝાદીની લડતના અંતિમ તબક્કાની આસપાસનો છે. ગાંધીબાપુના જન – જાગૃતિ અભિયાન દ્વારા દેશ આખામાં નાના બાળકોથી માંડી વૃદ્ધ – સૌકોઈ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. આઠ વર્ષનોદીપક પણ આમાં બાકાત નથી. ઘેર ઘેર વાવટોફરકાવવાની હાકલથી પ્રેરાઈને દીપક વાવટાની વ્યવસ્થા કરીને પોતે જાતે જ તેનેઅગાશી પર ફરકાવવાલઇ જાય છે. બીજીતરફ દીપકના પિતાજીચુસ્ત આંદોલનના વિરોધી હોવાથી દીપકને તેઓ આવી જાય તેની બીક સતત રહેતી. આથીઉતાવળકરવા જતાંતે નીચે પટકાયો ને માથાના ભાગે વાગતાં તે ઘવાયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.