Question
તાજમહેલ વિશે લેખક શું કહે છે ?

Answer

તાજમહેલ અદ્ભુત છે છતાં લેખકે તાજમહેલ જોયો જ નથી. લેખકને તાજમહેલમાં ગજબ જેવું કશું જ લાગતું નથી. લેખક કહે છે કે એક માણસ ચૌદમી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા ભરબાદ કરે એ વાત જ આપણને પસંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટેલ બાંધે... લાખો રૂપિયા ખરચીને તેણે બાંધી તો એક કબર જ ને".

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે?
દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોનાં પ્રચાર પ્રસાર માટે બનેલી ફિલ્મ મંથન વિષે ટૂંકમાં નોંધ લખો .
વૃદ્ધ સ્ત્રી એ ખોરાક છાંડનાર માટે શું કર્યું?
કાનજી કામદારને જેઠીબાઈએ શું કહ્યું?
વાર્તાનાયકની ભાવનાનું વર્ણન કરો.
અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે ?
વર્ગીસ કુરિયન શૈક્ષણિક યાત્રાને ટૂંકમાં વર્ણવો
રમઝુ મીર સકીનાની સંભાળ કેવી રીતે રાખતો ?
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?
કાન્તિએ નાનપણમાં રમતાં- રમતાં પથ્થર ફેંક્યો તે કોને વાગ્યો હતો? તેનું શું પરિણામ આવ્યું ?