MCQ
$\frac{1}{{\tan 3A - \tan A}} - \frac{1}{{\cot 3A - \cot A}} = $
  • A
    $\tan A$
  • B
    $\tan 2A$
  • C
    $\cot A$
  • $\cot 2A$

Answer

Correct option: D.
$\cot 2A$
(d) $\frac{1}{{\tan 3A - \tan A}} - \frac{1}{{\cot 3A - \cot A}}$

$=\frac{1}{{\tan 3A - \tan A}} + \frac{{\tan A\tan 3A}}{{\tan 3A - \tan A}}$

$= \frac{1}{{\tan 2A}} = \cot 2A$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો એક રેખા $y = mx$ એ રેખાયુગ્મો સંહિતા $ax^2 + 2h xy + by^2 = 0$ ના ખૂણાના દ્રીભાજક હોય તો $m$ એ ................ સમીકરના બીજ હોય 
$21$ ચોક્કસ સફરજનનને $2$ વિદ્યાર્થીઓમાં કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા $2$ સફરજન મળે.
ને $f(x)=\frac{5 x^{2}}{2}+\frac{\alpha}{x^{5}}, x>0$, ની ન્યૂનતમ કિંમત $14$ હોય, તો $\alpha$ ની કિંમત .......... છે.
ઊગમિંબંદુ શિરોબિંદુ હોય તેવા પ્રથમ ચ૨ણમાં આવેલા સમબાજુ ચતુષ્કોણની પાસપાસેની બે બાજુઓનાં સમીક૨ણ ${{y}^{2}}-6xy+5{{x}^{2}}=0$ દ્વારા દર્શાવેલ હોય , તો તેના વિકર્ણના સૈાથી મોટા ઢાળની કિંમત $.......$ હોય.
અતિવલય $16x^{2} - 32x - 3y^{2} + 12y = 44 $ ની ઉત્કેન્દ્રતા શોધો.
જો $\tan x = \frac{b}{a},$ તો $\sqrt {\frac{{a + b}}{{a - b}}} + \sqrt {\frac{{a - b}}{{a + b}}} = $
 $a$ ની પૂર્ણાક કિમતો મેળવો કે જેથી સમીકરણ $(x - a) (x - 10) + 1 = 0$ ને પૂર્ણાક બીજો મળે 
જો $\frac{3 \cos 36^{\circ}+5 \sin 18^{\circ}}{5 \cos 36^{\circ}-3 \sin 18^{\circ}}$ નું મૂલ્ય $\frac{a \sqrt{5}-b}{c}$ હોય, જ્યાં $a, b, c$ પ્રકૃતિક સંખ્યાઓ છે અને ગુ.સા.અ. $(\mathrm{a}, \mathrm{c})=1$, તો $\mathrm{a}+\mathrm{b}+\mathrm{c}=$ ........................
જો $a,b,c$ સમાંતર શ્રેણીના અનુક્રમે પ્રથમ, ત્રીજું અને પાંચમું પદ હોય તો રેખા સંહતિ $ax+by+c=0$ કયા નિશ્ચિંત બિંદુમાંથી પસાર થાય છે ? $\left( a\neq 0,b\neq 0,c\neq 0 \right).$
$20$ અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2.5$ છે. એક અવલોકન ભૂલ થી $35$ ને બદલે $25$ લેવાય ગયું છે. જો $\alpha$ અને $\sqrt{\beta}$ એ સાચી માહિતીના મધ્યક અને પ્રમાણિત વિચલન છે તો $(\alpha, \beta)$ ની કિમંત મેળવો.