MCQ
$\frac{{\cos A}}{{1 - \sin A}} = $
  • A
    $\sec A - \tan A$
  • B
    ${\rm{cosec}}\,A + \cot A$
  • C
    $\tan \left( {\frac{\pi }{4} - \frac{A}{2}} \right)$
  • $\tan \left( {\frac{\pi }{4} + \frac{A}{2}} \right)$

Answer

Correct option: D.
$\tan \left( {\frac{\pi }{4} + \frac{A}{2}} \right)$
(d) $\frac{{\cos A}}{{1 - \sin A}} = \frac{{\cos A(1 + \sin A)}}{{{{\cos }^2}A}} = \frac{{(1 + \sin A)}}{{\cos A}}$

$ = \frac{{{{\left( {\cos \frac{A}{2} + \sin \frac{A}{2}} \right)}^2}}}{{\left( {\cos \frac{A}{2} + \sin \frac{A}{2}} \right)\,\left( {\cos \frac{A}{2} - \sin \frac{A}{2}} \right)}} $

$= \frac{{\cos \frac{A}{2} + \sin \frac{A}{2}}}{{\cos \frac{A}{2} - \sin \frac{A}{2}}}$

$ = \frac{{1 + \tan \frac{A}{2}}}{{1 - \tan \frac{A}{2}}}$, $\left( {{\rm{Dividing}}\,{N^r}\,{\rm{and}}\,{D^r}\,{\rm{by}}\,\cos \frac{A}{2}} \right)$

$ = \tan \left( {\frac{\pi }{4} + \frac{A}{2}} \right)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ ${{x}^{3}}-6{{x}^{2}}+11x-6=0$ નાં ક્રમિક બીજ વચ્ચેનો તફાવત ......... હોય.
મધ્યક વડે $1, 0, 4 $  અવલોકનો માટે સરેરાશ વિચલન = ………
સાત અવલોકન નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $8$ અને $16$ છે. જો બે અવલોકનો $6$ અને $8,$ હોય તો બાકીના $5$ અવલોકનનું વિચરણ મેળવો.
જો $\alpha$ & $\beta$ એ સમીકરણ ${x^2} + \omega x + {\omega ^2} = 0$ ના બીજો છે જ્યાં $\omega$ એ એકના કાલ્પનિક ઘનમૂળ છે અને $z$ =${\alpha ^9} + i{\beta ^9}$  હોય તો $|z|$ ની કિમત મેળવો 
રેખાએ બિંદુ $A(3, 4) $ માંથી એવી રીતે પસાર થાય છે કે જેથી રેખાએ યામાક્ષો વચ્ચે કપાયેલા અંત:ખંડએ બિંદુ $A$ આગળ દુભાગે છે તો રેખાનું સમીકરણ મેળવો. .
સમાંતર શ્રેણીનાં છ ક્રમિક પદોનો સરવાળો $48$ અને પ્રથમ તથા છેલ્લી સંખ્યાઓનો ગુણાકાર $39$ હોય તો તે સંખ્યાઓ ............. છે.
$AJAY$ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી કેટલા ત્રણ અક્ષરવાળા શબ્દો બને ? (શબ્દનો ભાષાકીય અર્થ નીકળે તે જરૂરી નથી.)
પાસાની એક જોડ ને $5$ વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા $5$ ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી $4$ સફળતાઓની સંભાવના જો $\frac{k}{3^{11}}$ હોય, તો $k=............$
એક $52$ પત્તાના ઢગલામાંથી એક પત્તુ પસંદ કરી તેને પાછુ મુકી દેવામા આવે છે જો આ પ્રક્રિયા છ વખત કરવામા આવે તો  $2$ દિલના પત્ત, $2$ હિરાના પત્તા અને $2$ કાળા પત્તા આવે તેની સંભાવના મેળવો. 
$A, B, C$ એ ત્રિકોણના ખૂણા હોય ,તો ${\sin ^2}A + {\sin ^2}B + {\sin ^2}C - 2\cos A\,\cos B\,\cos C = $