MCQ
મધ્યક વડે $1, 0, 4 $  અવલોકનો માટે સરેરાશ વિચલન = ………
  • A
    $\sqrt {\frac{{14}}{3}} $
  • B
    $\frac{2}{3}$
  • $2$
  • D
    આપેલ પૈકી એક પણ નહિં

Answer

Correct option: C.
$2$
c
$\because \,\,\,\bar x\,\, = \,\,\,\frac{{ - 1\,\, + \,\,0\,\, + \,\,4}}{3}\,\,\, = \,\,1$

$\Sigma |{x_i}\, - \,\,\bar x|\,\,\, = \,\,\,2\,\, + \,\,1\,\, + \,\,3\,\, = \,\,6$

સરેરાશ વિચલન $\, = \,\,\,\frac{{\text{1}}}{{\text{n}}}\,\Sigma |{x_i}\, - \,\,\bar x|\,\,\, = \,\,\frac{1}{3}\,\,\, \times \,\,6\,\,\, = \,\,\,2$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચલ બિંદુનું બિંદુ $(-2, 0)$ થી અંતરેએ રેખા $x =  - \frac{9}{2}$ ના અંતર કરતા $\frac{2}{3}$ ગણુ હોય તો આ ચલ બિંદુનું બિંદુપથ  . . . . . . થાય.  
લંબચોરસના વિકર્ણો $(0, 0)$ અને $(8, 6)$ ના અંત્ય બિંદુઓ છે. આ વિકર્ણોને સમાંતર હોય તેવા લંબચોરસના પરિવૃતના સ્પર્શકોનું સમીકરણ :
જો $z_1,z_2,z_3$ એ આર્ગેન્ડ સમતલમાં આવેલ ત્રણ શિરોબિંદુઓ એવા છે કે જેથી $|z_1 -z_2| = |z_1 -z_3|$ થાય તો $arg\ \left( {\frac{{2{z_1} - {z_2} - {z_3}}}{{{z_3} - {z_2}}}} \right)$ ની કિમત મેળવો 
રેખાઓ $(\sqrt{3}) k x+ k y-4 \sqrt{3}=0$ અને $\sqrt{3} x-y-4(\sqrt{3}) k =0$ નાં છેદબિંદુનાં બિંદુપથનું સમીકરણ એક શાંકવ છે, જેની ઉત્કેન્દ્ર્તા .......... છે.
${\left( {1 + x} \right)^n}$ ના વિસ્તરણમાં $\binom{n}{0}\binom{n}{r} + \binom{n}{1}\binom{n}{{r + 1}} + ... + \binom{n}{{n - r}}\binom{n}{n} = .....$
બિંદુ $ (17, 7)$  માંથી વર્તૂળ $ x^2 + y^2 = 169 $ પર સ્પર્શકો દોર્યો

વિધાન $- 1 :$ આ સ્પર્શકો પરસ્પર લંબ છે.

વિધાન $- 2 :$ વર્તૂળ $ x^2 + y^2 = 338$ પરના દરેક બિંદુએથી આપેલ વર્તુળ પર લંબ સ્પર્શકો દોરી શકાય.

 $\left| {\sqrt {2\,{{\sin }^4}\,x\, + \,18\,{{\cos }^2}\,x}  - \,\sqrt {2\,{{\cos }^4}\,x\, + \,18\,{{\sin }^2}\,x} } \right| = 1$ ના $x \in  [0,2\pi ]$ માં ઉકેલોની સંખ્યા .......... છે. 
નિશ્રિત બિંદુ $\left( {2,3} \right)$ માંથી પસાર થતી રેખા યામાક્ષોને ભિન્ન બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. જો $O$ એ ઊગમબિંદુ હોય અને લંબચોરસ $OPRQ$ ને પૂરો કરાવામાં આવે ,તો $R$ નો બિંદુપથ . . .. . છે.
આર્ગેન્ડ સમતલમાં $2 + i$ દ્વારા રજૂ કરેલ એક બિંદુ $1\,$ એકમ પૂર્વ તરફ આગળ વધે છે. ત્યારબાદ $2\,$એકમો ઉત્તર દિશામાં અને આખરે દક્ષિણ-પચ્છિમ તરફ $2\sqrt 2\,$ એકમો ખસે છે તો તે બિંદુની આર્ગન્ડ સમતલમાં નવી કઈ જગ્યાએ હશે ?
જો $\alpha = 22^\circ 30' $ તો $(1 + \cos \alpha )(1 + \cos 3\alpha )$ $(1 + \cos 5\alpha )(1 + \cos 7\alpha )$ = . . .. .