MCQ
$\frac{{dy}}{{dx}}\tan y = \sin (x + y) + \sin (x - y)$ નો ઉકેલ મેળવો.
  • $\sec y + 2\cos x = c$
  • B
    $\sec y - 2\cos x = c$
  • C
    $\cos y - 2\sin x = c$
  • D
    $\tan y - 2\sec y = c$

Answer

Correct option: A.
$\sec y + 2\cos x = c$
a
(a) $\frac{{dy}}{{dx}}\tan y = \sin (x + y) + \sin (x - y)$

$\frac{{dy}}{{dx}}(\tan y) = 2\sin x\cos y$ ==> $\frac{{\sin y}}{{{{\cos }^2}y}}dy = 2\sin xdx$

==> $\int {\frac{{\sin y}}{{{{\cos }^2}y}}} dy = 2\int {\sin xdx} $ ==> $\frac{1}{{\cos y}} = - 2\cos x + c$

$\therefore $ $\sec y + 2\cos x = c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = 3x + 10$ અને $g(x) = {x^2} - 1$, તો ${(fog)^{ - 1}}$ મેળવો.
અહી $[t]$ એ $\leq t$ હોય તેવો પૃણાંક દર્શાવે છે. વિધેય $f(x)=[x]\left|x^{2}-1\right|+\sin \left(\frac{\pi}{[x]+3}\right)-[x+1], x \in(-2,2)$ એ  .  . .  બિંદુઓએ સતત નથી.
સમતોલ સિક્કાને  $n$-વખત ઉછાળવામાં આવે છે તો ઓછામાં ઓછી એક વાર છાપ આવે તેની સંભાવના  $0.9 $ હોય તો $n$ ની ન્યૂનતમ કિમંત મેળવો.
$3×3$ શ્રેણિક $A$ એ સમીકરણ $A^2-5A+7I=0$ નું સંધાન કરે છે જો $A^5=aA+bI$ તો $2a-3b$ નું મુલ્ય $...........$ છે
જો સમીકરણ સંહિતા 

$x-2 y+3 z=9$

$2 x+y+z=b$

$x-7 y+a z=24$

ને અનંત ઉકેલો હોય તો $a - b$ ની કિમત મેળવો 

જો $A=\left[\begin{array}{lll}1 & 1 & 1 \\ 0 & 1 & 1 \\ 0 & 0 & 1\end{array}\right]$ અને $M=A+A^{2}+A^{3}+\ldots .+A^{20}$ આપેલ હોય તો શ્રેણિક $\mathrm{M}$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.
રેખાઓ માટે $\overrightarrow{a}=(2,3,4), \overrightarrow{l}=(1,1,-k)$ અને $\overrightarrow{b}=(1,4,5),\overrightarrow{m}=(k,2,1).$રેખાઓ સમાંતલીય છે.
જો $y(x)=\left(x^{x^{x}}\right), x>0$ હોય,તો $x=1$ આગળ $\frac{d^{2} x}{d y^{2}}+20=\dots\dots\dots$
જો $\phi (x) = (f(x))^3 -3(f(x))^2 + 4f(x) + 5x + 3 \sin x + 4 \cos x\, \forall \, x \in R$, હોય તો 
$\overrightarrow a = 2\hat i - \hat j + 2\hat k,\overrightarrow b = 3\hat j + \hat k$ છે. જો $\overrightarrow c $ એકમ સદિશ હોય, તો $\left[ {\overrightarrow a \,\,\overrightarrow b \,\,\overrightarrow c } \right]$ નું ન્યૂનતમ મૂલ્ય $...... $ થાય.