MCQ
$\frac{{{{\sin }^2}A - {{\sin }^2}B}}{{\sin A\cos A - \sin B\cos B}} = $
  • A
    $\tan (A - B)$
  • $\tan (A + B)$
  • C
    $\cot (A - B)$
  • D
    $\cot (A + B)$

Answer

Correct option: B.
$\tan (A + B)$
(b) $\frac{{{{\sin }^2}A - {{\sin }^2}B}}{{\sin A\cos A - \sin B\cos B}}$

$= \frac{{2\,\sin \,(A + B)\,\sin \,(A - B)}}{{\sin \,2A - \sin \,2B}}$

$ = \frac{{2\,\sin \,(A + B)\,\sin \,(A - B)}}{{2\,\cos \,(A + B)\,\sin \,(A - B)}} $

$= \tan \,(A + B)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દસ વ્યક્તિઓ પૈકી $A, B$ અને $C$ કાર્યક્રમમાં બોલવાના હોય, $B$ પહેલા $A$ બોલવા ઈચ્છે છે અને $C$ પહેલા $B$ બોલવા ઈચ્છ છે, તો કેટલી રીતે બોલી શકાય ?
એક વર્ગમાં $16$ વિદ્યાર્થીઓ છે, $6$ છોકરીઓ અને $10$ છોકરાઓ. પ્રાર્થના કરવા માટે $3$ વિદ્યાર્થીઓની યાદૃચ્છિક પસંદગી કરવામાં આવે છે. નીચે મુજબની સંભાવના શોધો. $(i)$ બરાબર બે જ છોકરાઓ પસંદ થાય હોય. $(ii)$ ઓછામાં ઓછો એક છોકરો પસંદ થાય. $(iii)$ બરાબર બે જ છોકરીઓ પસંદ થાય.
$\sin 12^\circ \sin 24^\circ \sin 48^\circ \sin 84^\circ = $
એક માણસ અને તેની પત્ની બે હોદ્દા માટે ઈન્ટરવ્યૂહ આપે છે તો પતિની પસંદગી થવાની સંભાવના $1/7$ છે. અને પત્નીની પસંદગી થવાની સંભાવના $1/5$ છે. તો બંને પૈકી એકની પસંદગી થવાની સંભાવના કેટલી થાય ?
પ્રયોગના $5$  અલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4 $ અને $5.2$  છે. જો આ અવલોકનો પૈકી ત્રણ $1, 2$ અને $6,$  હોય તો બાકીના અવલોકનો કયા હશે ?
${(1 + x + {x^2} + ....)^{ - n}}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.
જો ${\tan ^2}\theta - (1 + \sqrt 3 )\tan \theta + \sqrt 3 = 0$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
અતિવલય $16x^2 - y^2 + 64x + 4y + 44 = 0$ ની પ્રધાનઅક્ષ અને અનુબદ્ધ અક્ષોનું સમીકરણ :
${{\log }_{3}}2,{{\log }_{6}}2,{{\log }_{12}}2,$ એ ........... શ્રેણીમાં છે.
જો $\tan \alpha = {(1 + {2^{ - x}})^{ - 1}},$ $\tan \beta = {(1 + {2^{x + 1}})^{ - 1}}$, તો $\alpha + \beta $ = . . .