MCQ
${{\log }_{3}}2,{{\log }_{6}}2,{{\log }_{12}}2,$ એ ........... શ્રેણીમાં છે.
  • A
    સમાંતર
  • B
    સમગુણોત્તર
  • સ્વરિત
  • D
    સમાંતર - સમગુણોત્તર

Answer

Correct option: C.
સ્વરિત
C

અહી , $\log_{2}{6}=\log_{2}{(3\times2)}$
$=\log_{2}{3}+\log_{2}{2}$
$=\log_{2}{3}+1$
$\log_{2}{12}=\log_{2}{(4\times3)}$
$=\log_{2}{4}+\log_{2}{3}$
$=\log_{2}{(2^2)}+\log_{2}{3}$
$=2(1)+\log_{2}{3}$
$=2+\log_{2}{3}$

સમાંતર માટે ,

$\therefore \log_{2}{3}+\log_{2}{12}$
$=\log_{2}{3}+2+\log_{2}{3}$
$=2+2\log_{2}{3}$
$=2(1+\log_{2}{3})$
$=2\log_{2}{6}$

$\log_{2}{3},\log_{2}{6},\log_{2}{12}$ એ સમાંતર શ્રેણી છે. તો

$\log_{3}{2},\log_{6}{2},\log_{12}{2}$ એ સ્વરિત શ્રેણીછે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x + y + 4 = 0$ ને લંબરેખાનું વ્યાપક સમીકરણ શોધો ઉપરાંત $(1, 2)$ બિંદુમાંથી પસાર થતી રેખા શોધો.
જો $f(x)$ એ વિધેય માટે $f(x) = \frac{1}{3}\left[ {f(x + 6) + \frac{6}{{f(x + 7)}}} \right]$ અને $f(x) \geq  0$ એ બધા $x \in R$ માટે અને $\mathop {\lim }\limits_{x \to \infty } f(x) = \sqrt m $ હોય તો $m$ ની કિમત મેળવો. 
અહી $S=\{1,2,3,4,5,6\} $ આપેલ છે. તો યાર્દચ્છિક પસંદ કરેલ વ્યાપ્ત વિધેય $\mathrm{g} : \mathrm{S} \to \mathrm{S}$ કે જે $g(3)=2 g(1)$ નું સમાધાન કરે છે તો તેની સંભાવના મેળવો.
$1 + (1 + 2) + (1 + 2 + 3) + …..n $ પદ સુધી = …..
જો  $1,\omega,\omega^2$   એ  $1$ નાં ઘનમૂળ હોય તો  $\frac{a+b\omega+c\omega^2+d\omega^3}{c+d\omega+a\omega+b\omega^2}=$ .....................
રેખાઓ ${\text{y  =  3}}$ અને  $y\,\, = \,\,\,\sqrt 3 \,\,x\,\, + \,\,9\,$   વ્ચ્ચેનો લઘુકોણ મેળવો.
જો $z_1,z_2,z_3$ એવી સંકર સંખ્યાઓ હોય કે જેથી $|z_1|=|z_2|=|z_3|=|\frac{1}{z_1}+\frac{1}{z_2}+\frac{1}{z_3}|=1,$ તો $|z_1+z_2+z_3|.....\ .$
જો બિંદુ $(2, 3)$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા સ્પર્શકોનો ઢાળ $m_1$ અને $m_2$ થાય, તો $\frac{1}{{{m_1}}}\,\, + \,\,\frac{1}{{{m_2}}}\,$નું મૂલ્ય કેટલું થાય.
જો $n$ એ ધન પૂર્ણાક હોય અને ${(1 + x)^n}$ ના ત્રણ ક્રમિક પદના સહગુણકોનો ગુણોતર $6 : 33 : 110$ હોય , તો $n = $. . ..
$(1+ x )^{ n +2}$ ના દ્રીપદી વિસ્તરણમાં $1:3:5$ ગુણોત્તરમાં હોય તેવા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો સરવાળો $........$ થાય.