MCQ
$\frac{{\sin {{81}^o} + \cos {{81}^o}}}{{\sin {{81}^o} - \cos {{81}^o}}}$= 
  • A
    $cot9^o$
  • B
    $tan9^o$
  • C
    $cot54^o$
  • $tan54^o$

Answer

Correct option: D.
$tan54^o$
d
$E=\frac{1+tan\,9^o}{1-tan\,9^o} =tan\, 54^o$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ઉપવલય $\frac{x^{2}}{b^{2}}+\frac{y^{2}}{4 a^{2}}=1$ ના સ્પર્શક અને યામક્ષો દ્વારા બનતા ત્રિકોણનું  ન્યૂનતમ  ક્ષેત્રફળ $kab$ હોય તો $\mathrm{k}$ ની કિમંત મેળવો.
$ \cos ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \cos \left(\frac{3 \pi}{8}\right)+\sin ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \sin \left(\frac{3 \pi}{8}\right)$ ની કિમંત મેળવો.
આપેલ વિધાન જુઓ:

$(S1):$ $2023^{2022}-1999^{2022}$ એ $8$ વડે વિભાજ્ય છે.

$(S2)$ : $13(13)^{ n }-11 n -13$ એ $144$ વડે અનંત  $n \in N$ માટે વિભાજ્ય છે..

ધારો કે  $\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}$. તો $\mathrm{S}$ માં સભ્યો ની સંખ્યા ____________ છે. 
${\left( {2{x^2} - \frac{1}{{3{x^2}}}} \right)^{10}}$ ના વિસ્તરણ ${6^{th}}$ પદ મેળવો.
ચાર પત્રો અને ચાર પરબિડીયા છે. પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો મૂકતાં બધા પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલા છે. તેની સંભાવના શોધો.
જો દ્રીતીય કક્ષાના સમીકરણ $5x^2 + 8xy + 5y^2 + 3x + 2y + 5 = 0$ માંથી $xy$ પદને દૂર કરવા માટે યામાક્ષોને  $\theta$ ખૂણે ફેરવવામાં આવે તો $\theta$ ની કિમત મેળવો 
બે શાંન્ત ગણ $A$  અને $B$ આપેલ છે કે જેથી $n(A) = 2, n(B) = 3 $ હોય તો $A$ થી $B$ પરના કુલ સંબંધની સંખ્યા મેળવો.
જો ${\left( {x + 10} \right)^{50}} + {\left( {x - 10} \right)^{50}} = {a_0} + {a_1}x + {a_2}{x^2} + .... + {a_{50}}{x^{50}}$ , જ્યાં $x \in R$; તો  $\frac{{{a_2}}}{{{a_0}}}$ ની કિમત મેળવો. 
$\frac{1}{{1 + \sqrt x }},\,\frac{1}{{1 - x}},\,\frac{1}{{1 - \sqrt x }}$ કઈ શ્રેણીમાં હશે ?