MCQ
${\left( {2{x^2} - \frac{1}{{3{x^2}}}} \right)^{10}}$ ના વિસ્તરણ ${6^{th}}$ પદ મેળવો.
  • A
    $\frac{{4580}}{{17}}$
  • $ - \frac{{896}}{{27}}$
  • C
    $\frac{{5580}}{{17}}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$ - \frac{{896}}{{27}}$
b
(b) Applying ${T_{r + 1}} = {\,^n}{C_r}{x^{n - r}}{a^r}$ for ${(x + a)^n}$

Hence ${T_6} = {\,^{10}}{C_5}{(2{x^2})^5}{\left( { - \frac{1}{{3{x^2}}}} \right)^5}$

$ = - \frac{{10\,!}}{{5\,!\,5\,!}}32 \times \frac{1}{{243}} = - \frac{{896}}{{27}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $\sqrt {(x + 1)} - \sqrt {(x - 1)} = \sqrt {(4x - 1)} $ ને . . . . .ઉકેલ હશે.
જો સમગુણોત્તર શ્રેણીના $n$ પદોનો સરવાળો $S_n$ હોય, જેનું પ્રથમ $a$ પદ અને સામાન્ય ગુણોતર $r$ તો $S_1 + S_3 + S_5 + … + S_{2n-1}$ નો સરવાળો કેટલો થાય ?
જો  $f(z)=z^4-8z^3+4z^2+4z+39$ અને $f(3+2i)=a+ib,$ તો $a:b=$
વિધાન $(A) : A\ (20, 22), B\ (21, 24), C\ (22, 23)$ બિંદુઓ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બિંદુઓ $P\ (0, 0), Q\ (1, 2)$ અને $R\ (2, 1)$ વડે બનતા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું છે.

કારણ $(R)$ : ત્રિકોણનું ક્ષેત્રફળ યામાક્ષના સંક્રમણની સાપેક્ષે અચળ રહે છે.

જો $z_1, z_2  $ બે સંકર સંખ્યા હોય , તો $|{z_1} + \sqrt {z_1^2 - z_2^2} |$ $ + |{z_1} - \sqrt {z_1^2 - z_2^2} |$ = . . . .
$\frac{{2 - 3i}}{{4 - i}}$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
$(2, 3)$ થી $c$ એકમ $(c < 3)$ અંતરે આવેલા $x -$ અક્ષ પરના બિંદુઓની સંખ્યા શોધો.
અહી $S_{1}: x^{2}+y^{2}=9$ અને $S_{2}:(x-2)^{2}+y^{2}=1$ આપલે છે તો $S_{1}$ ને અંદરની બાજુ અને  $S_{2}$ ને બહારની બાજુ એ સ્પર્શતા વર્તુળ $S$ ના કેન્દ્રનો બિંદુપથ એ . .  .બિંદુમાંથી હંમેશા પ્રસાર થાય. 
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. તેમના ઉપર આવતા અંકોનો સરવાળો $10$ કરતાં વધુ હોય તેની સંભાવના ..... છે.
વિધેય $f(x)= \sqrt{x-1}+\sqrt{6-x}$ નો પ્રદેશ ........ છે.