Question
દીવાથી પ્રકાશિત થયેલો દરબાર કઈ બાબતને સ્પષ્ટ કરતો હતો ?

Answer

દીવાથી પ્રકાશિત થયેલો દરબાર એ બાબતને સ્પષ્ટ કરતો હતો કે, “જેમ દીવાનો પ્રકાશ ચારે દિશામાં પડે છે, તેમ ભગવાનનું મુખ ચારે દિશામાં છે, અને તે ચારે બાજુ જુએ છે. બધે નજર નાખે છે, બધી નજર રાખે છે."

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free