Question
દિવ્યેશ નવરાશના સમયમાં શું કરતો ?

Answer

દિવ્યેશ નવરાશના સમયમાં ચાની લારીએ વાસણ માંજવાં, ચા આપવી, કુલફી વેચવી જેવાં કામોમાં પિતાને મદદરૂપ થતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free