Question
ડૉક્ટરે આનંદીને શું પૂછ્યું ?

Answer

ડોક્ટરે આનંદીને પૂછ્યું, “આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે : રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે આનંદી ? મંગુ બિચારી ગરીબ છે અને માંડ બે રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે એ જૂઠુંય બોલતી હોય.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free