Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIજો કરી જાંબુએ1 Mark
Question
ટપુડા સુધી જાંબુ કેમ ન પહોંચ્યાં?
✓
Answer
જાંબુની મીઠાશ અને તેની મઘમઘતી સુવાસને કારણે થેલી જેના જેના હાથમાં ગઈ તેઓ જાંબુ ખાધા વિના રહી શક્યા નહિ, અને અંતે થેલીમાંનાં બધાં જ જાંબુ ખવાઈ ગયાં. આથી, ટપુડા સુધી જાંબુ ન પહોંચ્યાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.