Question
દમ કાઢવો $- ..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ ખૂબ થકવી નાખવું
વાક્ય $-$ શેઠે નોકર પાસે કામ કરાવી$-$કરાવીને તેનો દમ કાઢી નાખ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free