Question
વાત માંડીને કોપી $- ............$

Answer

વાત વિગતવાર કહેવી
વાકય : સાસરેથી પિયેર આવેલી દીકરીએ માને સાસરાની વાત માંડીને કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free