Question
દંડની ટિકિટનું લેખક અને મિત્રોએ શું કર્યું ?

Answer

દેડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી. દરેકે પોતાના ધરના ઓરડાની દીવાલે ચોંટાડી; કે જેથી તેમને કાયમ યાદ રહે કે હવેથી કોઈ પણ વસ્તુનો બગાડ કરવાનો નથી; ને અમારી આદત સુધારવાની છે. આ ટિકિટથી અમને સારો બોધપાઠ મળ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ટીકીટ માસ્તર સોરાબજી વિષે ભદ્રંભદ્રએ કરેલી ટીપ્પણી તમારા શબ્દોમાં વર્ણવો.
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?
રમાનો કાન્તિ ઉપરનો કેવો પ્રભાવ હતો ?
કાન્તિ ગામમાં જે ફળિયામાં રહેતો હતો તે ફળિયાનું વર્ણન તેમજ તેના ઘરનું વર્ણન પાઠનાં આધારે ટૂંકમાં કરો.
ટિકિટ બારીના પારસીનું ભદ્રંભદ્ર તરફનું વર્તન કેવું છે ?
જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગલ ની રાણી સુધી કેવી રીતે પહોચાડી ?
બલાઈ એ બગીચામાં કાકાને કયો અંકુર બતાવ્યો?કાકા એ શો જવાબ આપ્યો?
ભૂધર મેરાઈને રમઝુ પર ગુસ્સો કેમ આવે છે ?
રમઝુ મીર સકીનાની સંભાળ કેવી રીતે રાખતો ?
બલાઈએ કાકી પાસે શીમળાના વ્રુક્ષનો ફોટો કેમ મંગાવ્યો?