Question
બલાઈ એ બગીચામાં કાકાને કયો અંકુર બતાવ્યો?કાકા એ શો જવાબ આપ્યો?

Answer

બલાઈએ બગીચામાં કાકાને રસ્તાની વચમાં ફૂટેલા શીમળાના વૃક્ષનો અંકુર બતાવ્યો. કાકાએ બલાઈને કહ્યું કે, “આતો શીમળાનું વૃક્ષ છે. માળીને કહીને ઉપાડીને ફેંકી દેવું પડશે.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દંડની ટિકિટનું લેખક અને મિત્રોએ શું કર્યું ?
કાન્તિએ નાનપણમાં રમતાં- રમતાં પથ્થર ફેંક્યો તે કોને વાગ્યો હતો? તેનું શું પરિણામ આવ્યું ?
બલાઈ વરસાદને આકાશની કેવી અનુભૂતિ કરતો ?
જેઠીમાં એ કાનાના મૃત્યુની જાહેરાત બીજા બીવાસની સાંજ સુધી શા માટે રોકી રાખી?
’ગવરી ની વિદાય સમયનું ‘સરઘસ’ – એક રંગમેળા સમાન હતું’ પાઠનાં આધારે વિસ્તારથી સમજાવો.
કાન્તિના ગામના માણસો વિશે ટૂંકમાં લખો.
ટિકિટ બારીના પારસીનું ભદ્રંભદ્ર તરફનું વર્તન કેવું છે ?
ડૉક્ટર સાહેબની દીપકની સારવાર કેવી લાગે છે ?
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?
દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે ?