$\begin{matrix}
C{{H}_{3}}-CH-C{{H}_{2}}-O-{{C}_{2}}{{H}_{5}} \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
\end{matrix}$ નું $IUPAC$ નામ શું હશે ?
- A$1-$ ઇથોકસીપ્રોપેન $-2-$ ઓલ
- B$3-$ ઇથોકસીપ્રોપેન $-2-$ ઓલ
- C$1-$ ઇથોકસી $-2-$ હાઈડ્રોક્સીપ્રોપેન
- D
એક પણ નહીં