MCQ
$\left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {3r} 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {r + 3} 
\end{array}} \right)$  હોય તો $r\,\, = \,\,........$
  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $8$

Answer

$\left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {3r} 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {r + 3} 
\end{array}} \right)$

$\,\left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {15 - 3r} 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {15} \\ 
  {r + 3} 
\end{array}} \right)\,\,$

$15 - 3r = r + 3$

$\,12 = 4r\,\,$

$r = 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $\lambda \in R$ અને ધારોકે સમીકરણ $E$ એ $|x|^2-2|x|+|\lambda-3|=0$ છે. તો ગણ $S =\{x+\lambda: x$ એ $E$ નો પૂર્ણાંક ઉકેલ છે; નો મહતમ ધટક $.............$ છે.
$BANANA$ શબ્દના અક્ષરોની એવી કેટલી ગોઠવણીની સંખ્યા મળે છે જેમાં બે $N$ પાસ- પાસે ન દેખાય.
જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABDC$ ના શિરોબિંદુ $A, B$ અને $C$ અનુક્રમે $(1, 2), (3, 4)$ અને $(2, 5)$, હોય તો વિકર્ણ $AD$ નું સમીકરણ મેળવો. 
જો $\tan \theta + \tan 2\theta + \tan 3\theta = \tan \theta \tan 2\theta \tan 3\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો ત્રણ ખોખા અનુક્રમે $3$ સફેદ અને $1$ કાળો, $2$ સફેદ અને $2$ કાળા, $1$ સફેદ અને $3$ કાળા દડા ધરાવે, તો દરેક ખોખા પૈકી એક દડો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો $2$ સફેદ અને $1$ કાળો દડો પસંદ થવાની સંભાવના કેટલી થાય ?
જો $\alpha$ , $\beta$ એ $x$ ની વિવિધ કિમત છે કે જે સમીકરણ $a\cos x + b\sin x = c,$ નું પાલન કરે છે તો $\tan {\rm{ }}\left( {\frac{{\alpha + \beta }}{2}} \right) = $
$\theta$ ની કઈ વાસ્તવિક કિમતો માટે સમીકરણ  $\frac{{1 + i\,\cos \theta }}{{1 - 2i\cos \theta }}$ ની કિમત વાસ્તવિક કિમત થાય  $\left( {n \in I} \right)$ 
${\left( {\frac{{x + 1}}{{{x^{2/3}} - {x^{\frac{1}{3}}} + 1\;}}--\frac{{x - 1}}{{x - {x^{1/2}}}}} \right)^{10}}$ના વિસ્તરણમાં અચળ પદ મેળવો. 
$20$ વ્યકિતને એક પાર્ટી માટે આંમત્રણ આપવામાં આવે છે.તો મહેમાન અને યજમાન ને વર્તૂળાકાર ટેબલ પર ગોઠવી શકાય કે જેથી કોઇ બે ચોક્કસ મહેમાન એ યજમાનની પાસપાસે બેસે.
અહી $x=\left\{n\in N/1\leq n\leq 50\right\}$ જો $A=$ {$n\in N/n$ એ $2$ નો ગુણાંકછે. $\}$
$B=\{n \in X/n$ એ $7$ નો ગુણાંક છે $\}$ તો,
$x$ ના નાના ઉપગણોની સભ્યસંખ્યા ........ છે.
($x$ ના નાના ઉપગણમાં $A$ તથા $B$ ના બધાજ અવયવનો સમવેશ થાય છે.)