\(\begin{gathered} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,COOH \hfill \\ 2KMn{O_4}\,\,\, + \,\,\,3{H_2}S{O_4}\,\,\, + \,\,5\,\,\,\, \to \,\,\,{K_2}S{O_4}\,\, + \,\,2MnS{O_4}\,\, + \,10C{O_2}\,\, + \,5{H_2} \hfill \\ \, \,\,\,\,\,\,\,\,\,\,\,COOH \hfill \\ \end{gathered} \) અનુમાપન \(HCl\) ની હાજરીમાં કદી ના કરી શકાય
કારણ કે \(KMnO_4\) કે જે પ્રબળ ઓક્સિડેશનકર્તા છે તે \(HCl\) નું \(Cl_2\) માં ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન પામી \(Mn^{2+}\) આપે છે.
આથી વાસ્તવિક ઓક્ઝેલિક એસિડનો જથ્થો દ્રાવણમાં નક્કી કરી શકાય નહી.
$xCu\,\,\, + \,\,\,\,yHN{O_3}\,\,\, \to \,\,\,\,xCu{\left( {N{O_3}} \right)_2}\,\,\, + \,\,\,NO\,\,\,\, + \,\,\,N{O_2}\,\,\, + \,\,\,3{H_2}O$ તે સર્હીુણકો $x$ અને $y$ શું હશે ?
જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો $c$ ની કિંમત ....... છે.
$S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}$
$'a'$ નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)