Question
દરબારના મનમાં કઈ વાત ઘુમ્યા કરતી હતી$?$

Answer

કવિરાજે કહેલા શબ્દો ‘ચકલીના માળે ગરુડ પધા્ર્યા’ તે વાત મનમાં ઘમ્મરવલોણાની જેમ ઘૂમ્યા કરતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free