Question
દરિયો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે?

Answer

દરિયામાંથી આપણને માછલાં, મોતી, શંખલાં અને છીપલાં વગેરે મળે છે. તદુપરાંત દરિયો આપલને જળમાર્ગ તરીકે પણ ખૂબ ઉપયોગી છે. દરિયો જળચક્રને પૂર્ણ થવામાં અગત્યનો ભાગ ભજવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free