Question
બા માટે બીજા બધા કરતાં વાડો મહત્ત્વનો હતો. - સમજાવો.

Answer

પિતાજીના મૃત્યુ પછી બાના જીવનનો આધાર વાડો હતો. બા માટે વાડો અમુક્તમુક જગા નથી. વાડો એનું સ્વજન છે.બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. પોતાના દીકરાના ઘરે પણ બે-ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવતી, આ પરથી કહી શકાય કે બા માટે બીજા બધા કરતાં વાડો મહત્ત્વનો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free