Question
દ્રોણાચાર્યે પરીક્ષા શી રીતે લીધી?

Answer

દ્રોણાચાર્યે ઝાડ ઉપર રૂમાંથી બનાવેલું પંખી મૂક્યું હતું. તેમણે પંખીની લાલ આંખ વીંધવાનું કહીને પોતાના શિષ્યોની પરીક્ષા લીધી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free