Question
દશાંશ અપૂર્ણાંકમાં લખો: $\frac{43}{10} = $ ______

Answer

$4.3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અભિવ્યક્તિ $-9R$ શું દર્શાવે છે તે લખો.
$10,999$ પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો.
છેદ $24$ હોય તેવા નીચેના અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક લખો: $\frac{5}{6}$
સંખ્યાઓ વિશે ચોક્કસ જવાબ ન આપી શકાય તેવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય $?$
નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા ઓળખો: $39, 40, 41$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો:
$6 \ \text{સેમી} = \dots\dots\dots\dots \ \text{મીટર}$
નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર લખો :
મિશ્ર અપૂર્ણાક $5 \frac{2}{9}$ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.
ક્રિસ્તિનને તેના જન્મદિન પર સી.ડી. પ્લેયર મળ્યું. તેણીએ $3$ સી.ડી. ખરીદી અને $5$ સી.ડી. ભેટમાં મળી. તો તેણે ખરીદેલી સી.ડી. અને ભેટમાં મળેલી સી.ડી. એ કુલ સી.ડી. સંખ્યાનો કેટલામો અપૂર્ણાંક ભાગ છે?
અભિવ્યક્તિ કરો: $2m$ માં $11$ ઉમેરતાં.