MCQ
દ્વિઘાત સમીકરણ $2{x^2} + 3x + 1 = 0$ ના બીજ . . . . છે.
  • A
    અસંમેય
  • સંમેય
  • C
    કાલ્પનિક
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
સંમેય
b
(b) Let $f(x) = 2{x^2} + 3x + 1 = 0$

$\therefore \,\,\,\,x = \frac{{ - 3 \pm \sqrt {9 - 8} }}{4} = \frac{{ - 3 \pm 1}}{4}$

Hence roots are $ - \frac{1}{2}, - 1$ (Rational).

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય ${{y}^{2}}=4ax$ ની નાભિ $S\left( a,0 \right)$ અને નાભિજીવા $\overline{PQ}$ હોય, તો $SP,2a,SQ$ .......... શ્રેણીમાં હોય. .$a>0$
$K$ ના કયા મૂલ્યના ગણ માટે સમીકરણ $4x^2 - 20Kx + (25K^2 + 15K - 66) = 0$ ના બંને બીજ 2 કરતાં ઓછા મળે ?
ધારો કે $ABCD$ એક ચતુષ્કોણ છે, જેનું ક્ષેત્રફળ $18$ એકમ છે. .$\overline{AB}||\overline{CD}$ તથા $AB=2CD.\,\,\,\overline{AD}\bot \overline{AB}$ અને $\overline{AD}\bot \overline{CD}$ છે. ચતુષ્કોણ $ABCD$ ની અંદરની બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા $=..........$
ઉગમબિંદુને અચળ રાખી અક્ષને $30^\circ $ ના ખૂણે ઋણ દિશામાં ફેરવવામાં આવે, તો નવી અક્ષની સાપેક્ષે $(2, 1)$ ના યામ કયા થાય ?
જો $a > 0$ , $b < 0$ , હોય તો $\mathop {\lim }\limits_{x \to {0^ + }} \frac{{\sqrt {\left( {1 - \cos 2ax} \right)} }}{{\sin \,bx}}$  = 
ધારો કે  $A \left(\frac{3}{\sqrt{ a }}, \sqrt{ a }\right) a >0$, એ $xy$-સમતલ માં એક નિશ્ચિત બિંદુ છે, $A$ નું $y$-અક્ષમાં પ્રતિબીંબ $B$ અને $B$ નું  $x$-અક્ષમાં પ્રતિબિંબિ  $C$ છે. જો $D(3 \cos \theta$, a $\sin \theta)$ એ ચતુર્થ ચરણ માં આવેલ એવું બિંદુ હોય કે જેથી $\triangle ACD$ નું મહતમ $12$ ચોરસ એકમ હોય, તો $a$ = ................... 
જો $ax^3 + bx^2 + cx + d$ ના એક અવયવ $x^2 + x + 1$ હોય, તો $ax^3 + bx^2 + cx + d = 0$ નું વાસ્તવિક બીજ કયું હોય ?
બિંદુઓ $ (0, 8/3), (1, 3) $ અને  $( 82, 30) $
જો ${\sum\limits_{i = 1}^{20} {\left( {\frac{{{}^{20}{C_{i - 1}}}}{{{}^{20}{C_i} + {}^{20}{C_{i - 1}}}}} \right)} ^3}\, = \frac{k}{{21}}$ હોય તો $k$ ની કિમત મેળવો. 
યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક $3-$ અંકોવાળી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંકો અયુગ્મ હોય તેની સંભાવના..............છે.