MCQ
બિંદુઓ $ (0, 8/3), (1, 3) $ અને  $( 82, 30) $
  • A
    કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
  • B
    ગુરૂકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
  • C
    સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
  • D
    સમરેખીય છે.

Answer

ધારો કે ત્રણ બિંદુઓ $A (0, 8/3), B (1, 3) $ અને $ C (82, 30)$ છે. તો

${m_1}\,\, = \,\,AB\,\,$  નો ઢાળ  $ = \,\,\frac{{3 - 3 - 8/3}}{{1 - 0}}\,\, = \,\frac{1}{3}\,\,$ અને 

${m_2} = \,\,BC\,\,$  નો ઢાળ $ = \,\,\frac{{30 - 3}}{{82 - 1}}\,\, = \,\,\frac{1}{3}\,\,$

${m_1} = {m_2}\,$ તેથી , આપેલ બિંદુઓ રેખીય છે 

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $3x + 4y - 5 = 0$ અને $4x + ky - 8 = 0$ બે સમાંતર રેખાઓ હોય, તો $k$ શોધો.
અતિવલય $\frac{{{x}^{2}}}{9}-\frac{{{y}^{2}}}{4}=1$ ના સ્પર્શકો રેખા $2x-y-1={0}$ ને સમાંતર સ્પર્શકો છે, તો અતિવલયના સ્પર્શકોનાં સ્પર્શબિંદુના યામ ............ .
સાત અવલોકન નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $8$ અને $16$ છે. જો બે અવલોકનો $6$ અને $8,$ હોય તો બાકીના $5$ અવલોકનનું વિચરણ મેળવો.
ચાર વ્યક્તિઓ ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના અનુક્રમે $\frac{1}{2},\frac{1}{3},\frac{1}{4}$ અને  $\frac {1}{8}$ છે. જો બધા સ્વતંત્ર રીતે ટાર્ગેટને તકવાનો પ્રયત્ન કરે છે તો ટાર્ગેટ ને તાકી શકાય તેની સંભાવના મેળવો.
$\cot (45^\circ + \theta )\cot (45^\circ - \theta ) = $
જો ચલિત રેખા $3x + 4y -\lambda  = 0$ એવી મળે કે જેથી બે વર્તુળો $x^2 + y^2 -2x -2y + 1 = 0$ અને $x^2 + y^2 -18x -2y + 78 = 0$ એ વિરુધ્ધ બાજુએ રહે તો $\lambda $ ની શક્ય કિમતો .............. અંતરાલમાં મળે 
અસમતા $x^{2} \leq 9$ નો ઉકેલગણ .......... થાય
$\sin {47^o} + \sin 61^\circ - \sin 11^\circ - \sin 25^\circ = $ . . . .
$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{1 + 2 + 3 + ....n}}{{{n^2} + 100}} = . . . $
જો વર્તુળો $(x+1)^2+(y+2)^2=r^2$ અને $x^2+y^2-4 x-4 y+4=0$ બરાબર બે ભિન્ન  બિંદુઓએ છેદે, તો___________.