Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અમે પાન થઈ ફરકી રહ્યાં.
$.........$ અમને ઝાડ પર બેસવાની મજા આવી.
$.........$ અમે જ પાંદડાં બની ગયાં.
$.........$ સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડાં છીએ.
અહીં ફૂલદાનીની સાત હાર છે. દરેક હારમાં ચાર ફૂલ છે. તો અહીં કેટલાં ફૂલ થયાં $?$
“ફૂલદાની તૂટી ગઈ એટલે બધાં ફૂલ વેરાઈ ગયાં.” આ વાક્યમાંથી કહો 'ફૂલદાની' એટલે $?$
દ્વિજ અને ઈવાને ક્યારે હાશ થઈ $?$
$.........$ પતંગિયાંને પકડી લીધાં ત્યારે
$.........$ ઈંડાં પાંદડાં પરથી નીચે પડ્યાં નહીં ત્યારે
$.........$ મીઠો લીમડો તોડ્યો ત્યારે
$.........$ ઘરે પહોંચ્યાં ત્યારે
અમે ધિંગા તોફાન માટે તરસી રહ્યાં.
$.........$ અમને કયારેક તોફાન કરવાની મજા આવે છે.
$.........$ ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું.
$.........$ તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ.
અહીં ફૂલદાનીની સાત હાર છે. દરેક હારમાં ચાર ફૂલ છે. તો અહીં કેટલાં ફૂલ થયાં $?$
‘બાળકો બે-બેની હારમાં મેદાનમાં ગયાં' આ વાક્ય પરથી કહો, 'ફૂલદાનીની હાર' એટલે $?$