Question
દ્વિપદી વિસ્તરણના લક્ષણો લખો.

Answer

દ્વિપદી વિસ્તરણના લક્ષણો નીચે પ્રમાણે છે :
$(1)$ દ્વિપદી વિસ્તરણમાં કુલ $(n + 1)$ પદો છે.
$(2)$ પ્રથમ પદ $^nC_0x^n = x^n$ અને છેલ્લું પદ $^nC_na^n = a^n$ થાય છે.
$(3)$ વિસ્તરણના પદોના સહગુણકો અનુક્રમે $^nC_0, ^nC_1, ^nC_2, ^nC_3,....^nC_n$ છે.
$(4)$ વિસ્તરણના ક્રમિક પદોમાં $x$ નો ઘાત એક$-$એક ઘટતો જાય છે, જ્યારે $a$ નો ઘાત એક$-$એક વધતો જાય છે.
$(5)$ વિસ્તરણના પ્રત્યેક પદમાં $x$ અને $a$ ના ઘાતાંકનો સરવાળો $n$ થાય છે.
$(6)$ વિસ્તરણના મધ્ય પદથી બંને બાજુએ સરખા અંતરે આવેલા પદોના સહગુણકો સમાન હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગૌણ માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.
ધન વિષમ આવૃત્તિ$-$વિતરણમાં કયાં$-$કયાં લક્ષણો જોવા મળે છે $?$
પ્રસારના નિરપેક્ષ માપોના નામ જણાવો.
એક બુક સ્ટોરમાંથી $15$ વ્યક્તિઓએ ખરીદેલાં પુસ્તકોની સંખ્યાઓ નીચે આપેલ છે :
$1, 0, 2, 2, 3, 4, 2, 7, 2, 2, 5, 4, 2, 1, 2.$
ખરીદેલ પુસ્તકોની સંખ્યાનો બહુલક શોધો.
જુદા$-$જુદા અંક ધરાવતો દસ અંકનો મોબાઇલ ફોન$-$નંબર $98$ થી શરૂ થાય તેવા જુદા$-$જુદા કેટલા મોબાઇલ ફોન$-$નંબર બનાવી શકાય $?$
નિદર્શ એટલે શું? તેનાં બે ઉદાહરણો લખો.
એક શાળામાં વાણિજ્ય-પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ 7 વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ 6 તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા-જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય ?
માહિતી એટલે શું? તેના પ્રકાર જણાવો.
$(1+x)^{4}$નું વિસ્તરણ કરો.
સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક શોધવાની રીત વર્ણવો.