Question
પ્રસારના નિરપેક્ષ માપોના નામ જણાવો.

Answer

પ્રસારના નિરપેક્ષ માપો નીચે પ્રમાણે છે :
$(1)$ વિસ્તાર
$(2)$ ચતુર્થક વિચલન
$(3)$ સરેરાશ વિચલન
$(4)$ પ્રમાણિત વિચલન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક વિધેય $f(x)=\frac{2 x-4}{x+7}$ માટે $x$ ની કઈ કિંમત માટે પ્રતિબિબ શૂન્ય મળે $?$
$(2 x+3 y)^3$ નું વિસ્તરણ કરો.
(3a + 2y)3 નું વિસ્તરણ કરો.
વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ જણાવો.
અવર્ગીકૃત માહિતી ઉદાહરણ આપી સમજાવો.
જો એક ગુણોત્તર$-$શ્રેણી માટે $a=\frac{81}{32}$ અને $r=-\frac{2}{3}$ હોય, તો $\mathrm{T}_{6}$ શોધો.
એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે જેમાં 30 છોકરાઓ છે. છોકરાઓ અને છોકરીઓના સરેરાશ વજન અનુક્રમે 44 કિગ્રા અને 40 કિગ્રા હોય, તો બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન શોધો.
$(1+k)^{3}$ નું વિસ્તરણ કરો અને બંને બાજુએ મ $k = 1$ મૂકીને ચકાસી જુઓ.
એક ચલના મધ્યસ્થ અને બહુલક અનુક્રમે $12.5$ અને $15$ હોય, તો તેનો મધ્યક શોધો.
એક આવૃત્તિ-વિતરણ માટે મધ્યક 35 અને બહુલક 50 છે. $Q_3+Q_1=70$ અને $Q_3-Q_1=20$ છે,તો બાઉલીનો વિષમતાંક શોધો.