Question
દ્વિપદી વિસ્તરણનાં લક્ષણો લખો.

Answer

  • જે પદાવલીમાં બે પદો આવેલા હોય અને બંને પદો વછે ધન અથવા ઋણ ચિહ્ન હોય તેવી પદાવલિને દ્વિપદી પદાવલિ કહે છે,જેમ કે $a+b,x-y,4a+3b,x+2a$ વગેરે દ્વિપદી પદાવલી કહેવાય.આપણે અગાઉના અભ્યાસકાળ દરમિયાન આવી દ્વિપદી પદાવલીના ત્રણ ઘાત સુધીના વિસ્તરણ શીખ્યા છીએ,જે આ મુજબ છે:
    • $(x+a)^{1}=x+a$
    • $(x+a)^{2}=x^{2}+2 x a+a^{2}$
    • $(x-a)^{2}=x^{2}-2 x a+a^{2}$
    • $(x+a)^{3}=x^{3}+3 x^{2} a+3 x a^{2}+a^{3}$
    • $(x-a)^{3}=x^{3}-3 x^{2} a+3 x a^{2}-a^{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવો :
અધઃ સીમા બિંદુ કે થી વધુ $44.5$ $49.5$ $54.5$ $59.5$ $64.5$ $69.5$ $74.5$ $79.5$
સંચયી આવૃત્તિ $500$ $470$ $390$ $290$ $240$ $90$ $10$ $0$
બે અવલોકનોનો ગુણોત્તર મધ્યક 30 છે. એક અવલોકનની કિંમત 20 હોય, તો બીજા અવલોકનની કિંમત શોધો.
$2,2 \sqrt{2}, 4,....$ આ શ્રેણીનું પાંચમું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 5 અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર 1000 હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.
વ્યાખ્યા આપો : વિસ્તાર અને વિસ્તારાંક.
${ }^{9} P_{r}=504$ હોય, તો $r$ નું મૂલ્ય શોધો.
$^nP_3 = 990$ હોય તો $n$ ની કિંમત શોધો.
ENGINEERING શબ્દના બધા જ અક્ષરોની મદદથી કુલ કેટલી નવી ગોઠવણીઓ બનાવી શકાય ?
${ }^{7} P_{r}=42$ હોય તો $r$ ની કિંમત  શોધો.