Question
વ્યાખ્યા આપો : વિસ્તાર અને વિસ્તારાંક.

Answer

વિસ્તાર :
→ માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવ્લોકાનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે.
→ તેને સંકેત R વડે દર્શાવવામાં આવે છે.
વિસ્તારાંક :
→ સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક પણ કહેવામાં આવે છે.
→ વિસ્તારાંક એ એકમથી મુક્ત છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય છે?
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમાબિંદુઓ મેળવી આવૃત્તિ$-$વિતરણ લખો :
વર્ગ $1-1.475$ $1.5-1.975$ $2-2.475$ $2.5-2.975$ $3-3.475$ $3.5-3.975$ કુલ
આવૃત્તિ $5$ $10$ $20$ $20$ $10$ $5$ $70$
એક વિજ્ઞાનમેળામાં $10$ શાળાઓ ભાગ લે છે. આ શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામો કેટલી રીતે વહેંચી શકાય $?$
જો ચલ xનું ચતુર્થક વિચલન 12 હોય અને 3x + 4y - 20 = 0 હોય, તો y નું ચતુર્થક વિચલન શોધો.
યોગ્ય સરેરાશની પસંદગી કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ $?$
${ }^n C_{n-2}=15$ ની અજ્ઞાત સંખ્યા શોધો. 
નીચે આપેલ આવૃત્તિ-વિતરણમાં દરેક વર્ગની વર્ગલંબાઈ જણાવો : 
વર્ગ 0-9 10-29 30-34 35-49 50-70 
આવૃત્તિ 20 30 30 15 5
ધન વિષમ આવૃત્તિ$-$વિતરણમાં કયાં$-$કયાં લક્ષણો જોવા મળે છે $?$
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 5 અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર 1000 હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
ધન વિષમ આવૃત્તિ-વિતરણમાં કયાં-કયાં લક્ષણો જોવા મળે છે ?