Question
E= {1, 4, 9, … 100} ગણને ગુણધર્મની રીતે લખોઃ

Answer

$\{x : x = n^2, n \in N$ અને $1 \leq n \leq 10\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

A ∪ A’ = …………………..
X-અક્ષ અને Y-અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે છે, તે ………થી ઓળખાય છે.
આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો : X = {1, 3, 5}, Y = {1, 2, 3}
પૂર્ણાંક સંખ્યા x માટે 3x + 8 > 2 ઉકેલો.
જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે $4 x+i(3 x-y)=3+i(-6)$ તો x અને y ની કિંમત શોધો.
E = {x : x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે.} ગણોના બધા જ ઘટકો લખો
ખાલી જગ્યામાં સંજ્ઞા ⊂ અથવા ⊄ પૂરોઃ {x : x એ તમારી શાળાનો ધોરણ XIનો વિદ્યાર્થી છે.}... {x : x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે.}
K ની કઈ કિમત માટે રેખા $( k -3) x-\left(4-k^2\right) y+k^2-7 k+6=0$ એY-અક્ષને સમાંતર થાય.
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો: {1, 2, 3} ⊂ {1, 3, 5}
A = {1, 2, 3, 4}, B = {1, 5, 9, 11, 15, 16} અને f = {(1, 5), (2, 9), (3, 1) (4, 5), (2, 11)}, તો શ f એ A થી B નો સંબંધ છે.આ વિધાન સત્ય છે?તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.